26 જનયુવારી ગણતંત્ર દિવસ

 


આજે આપણે રાષ્ટ્રીય તહેવાર 26 જનયુવારી ના એટલે પ્રજાસતક દિન અથવા ગણતંત્ર દિવસ તરીકે ઓળખ એ છે.

15 ઓગષટ 1947 આપણે ભારત સ્વતંત્ર થયો હતો પરંતુ , ભારત પાસે પોતાનું કાયમી બંધારણ ન હતું તેથી 29 ઓગષટ ના રોજ ભારત ના બંધારણ રચના કરવા માટે ડો. બાબા સાહેબ આંબેડકર ને ચેરમેન રાખી ને સંગઢન રચના કરવા માં આવી અને ઈ.સ. 1950 માં ભારત બંધારણ અમલ માં આવ્યું અને ભારત સંપૂર્ણ પણે પ્રજાસતક દેસ બન્યો. 

ભારત ના બંધારણ માં ડો. બાબા સાહેબ આંબેડકર ઘણો મોટો ફાળો હતો,ભારત નું બંધારણ એ વિશ્વ નું સૌથી મોટું બંધારણ છે. 

ચાલો આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલ વિષે થોડું યાદ કરીએ . સરદાર પટેલ ભારત ના રાજકીય અને સામાજિક હતા. પોતાના દ્રઢ મનોબળ કારણે લોખંડી પુરુષના નામે ઓળખાયા. 

તેમનો જન્મ નાળિયાદના એક ખેડૂત પરિવારમાં માં થયો હતો. તેમણે ઇંગ્લેડ માં વકીલાત નો અભ્યાસ કર્યો હતો . 

તેમણે જમીન ટેક્ષ વિરુદ્ધ ખેડૂત સાથે મળી સત્યાગ્રહ બારડોલીમાં કર્યો હતો ,તેથી તેમણે જેલમાં પૂરી દીધા હતા . ત્યારથી તેમણે ગાંધીજી એ તેમને સરદાર નું બિરુદ આપ્યું . મીઠા સત્યાગ્રહ ,ભારતછોડો આંદોલન અને બીજા ઘણા આંદોલન માં જોડાયા હતા અને ઘણી વાર જેલ માં પણ જવું પડ્યું હતું . 

તો ભારત ના પ્રથમ ગૃહપ્રધાન અને નાયબ વડાપ્રધાન તરીકે ઘણા સફળ રહ્યા હતા. 

આઝાડી મળી ત્યારે હિન્દુસ્તાન માં લગભગ 600 જેટલા દેશી રજવાડા હતા એ સર્વ દેશી રાજ્યો ને ભારત સંધ સાથે જોડી દીધા. ઘણું મુસકીલ કાર્ય પૂરું પડ્યું. 

તેમને તેમની મૃત્યુ બાદ 1991 માં  ભારત રતન વડે પણ નવાજ વામાં આવ્યા.

તેમની જન્મ જયંતી 31 મી ઓકટોબર "રાષ્ટ્રીય એકતા દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.



टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

માછલી સપનામાં (fish in dream)

NATO

વિશ્વ પર્યાવરણ દિવસ