માછલી સપનામાં (fish in dream)
માછલી સપનામાં ? આપણે રોજ કોઈ ના કોઈ સપના જોઈ જ છે બરાબર, પણ આપણ ને મોટે ભાગ ના સપના યાદ રહેતા નથી ! શું સપના ના સાચે કોઈ meaning મતલબ હોય? શું કોઈ કારણ થી આવે સપના? શું સપનામાં આવેલું કઈ સંકેત આપી જાય ? આપણે મન ના અલગ અલગ level સ્તર હોય જેમાંનું એક subconscious mind અજાગૃત મન ઘણી વસ્તુ આપણ ને ના ખ્યાલ હોય પણ આપણુ મન સપના દ્વારા ઘણું કહી જતું હોય. અજાગૃત મન માં ઘણી અલગ ને અદભુત પ્રકાર ની શક્તિ હોય છે. તમે અમુક પ્રયાસો દ્વારા તેને ઊપયોગ માં લઈ સકો. એ આપણો એક આયામ છે. જે આપણે કોઈ દિવસ જોતા નથી કે અનુભવ કરતા નથી. તો આ subconscious mind આપણ ને સપના દ્વારા અમુક એવી વસ્તુ બતાવી જાય કહી જાય કે તમે એને ધારેલું પણ ના હોય. જ્યારે આપણે નિદ્રા માં હોય ત્યારે આપણુ જાગૃત મન કામ કરતું બંધ થઇ ને અજગૃ મન કામ કરી સકે. જાગૃત અજાગૃત મન નું વધારે થોડું movie type જોવું હોય તો hollywood ની Christopher Nolan ની inception જરૂર જોજો મજા આવશે અને મગજ, સપના , subconscious mind વિષે વધારે રસ પડશે. આજે તો વાત માછલી સપનામાં એની કરવાના છે. માછલી fish સપનામાં માં આવે તેનો મતલબ શું? માછલી સપનાંમાં આવવું એ ઘણું સાર...