संदेश

जनवरी, 2022 की पोस्ट दिखाई जा रही हैं

26 જનયુવારી ગણતંત્ર દિવસ

चित्र
  આજે આપણે રાષ્ટ્રીય તહેવાર 26 જનયુવારી ના એટલે પ્રજાસતક દિન અથવા ગણતંત્ર દિવસ તરીકે ઓળખ એ છે. 15 ઓગષટ 1947 આપણે ભારત સ્વતંત્ર થયો હતો પરંતુ , ભારત પાસે પોતાનું કાયમી બંધારણ ન હતું તેથી 29 ઓગષટ ના રોજ ભારત ના બંધારણ રચના કરવા માટે ડો. બાબા સાહેબ આંબેડકર ને ચેરમેન રાખી ને સંગઢન રચના કરવા માં આવી અને ઈ.સ. 1950 માં ભારત બંધારણ અમલ માં આવ્યું અને ભારત સંપૂર્ણ પણે પ્રજાસતક દેસ બન્યો.  ભારત ના બંધારણ માં ડો. બાબા સાહેબ આંબેડકર ઘણો મોટો ફાળો હતો,ભારત નું બંધારણ એ વિશ્વ નું સૌથી મોટું બંધારણ છે.  ચાલો આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલ વિષે થોડું યાદ કરીએ . સરદાર પટેલ ભારત ના રાજકીય અને સામાજિક હતા. પોતાના દ્રઢ મનોબળ કારણે લોખંડી પુરુષના નામે ઓળખાયા.  તેમનો જન્મ નાળિયાદના એક ખેડૂત પરિવારમાં માં થયો હતો. તેમણે ઇંગ્લેડ માં વકીલાત નો અભ્યાસ કર્યો હતો .  તેમણે જમીન ટેક્ષ વિરુદ્ધ ખેડૂત સાથે મળી સત્યાગ્રહ બારડોલીમાં કર્યો હતો ,તેથી તેમણે જેલમાં પૂરી દીધા હતા . ત્યારથી તેમણે ગાંધીજી એ તેમને સરદાર નું બિરુદ આપ્યું . મીઠા સત્યાગ્રહ ,ભારતછોડો આંદોલન અને બીજા ઘણા આંદોલન માં જોડ...